વડોદરામાં તારીખ 1 માર્ચથી પૂજ્ય માતાજી ધન્યાનંદજીનો જ્ઞાન યજ્ઞ
Views: 2016
1
0
Read Time:32 Second
વડોદરામાં તારીખ 1 માર્ચ થી પૂજ્ય .માતાજી ધન્યાનંદજીનો જ્ઞાન યજ્ઞ શરૂ થાય છે તેમાં ભાગ લેવા આપને હાર્દિક નિમંત્રણ છે.
Date – 1 થી 6 માર્ચ
વિષય- ગીતાજી અધ્યાય 10
Time -6:45 થી 8:00 pm
Date – 2 થી 6 માર્ચ
વિષય -તૈતરીય ઉપનિષદ
સમય – 7 to 8 am
સ્થળ – હરિભક્તિ રાણેશ્વર મહાદેવ મંદિર. વાસણા રોડ.
