Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૦૮માં સાસુ અને પુત્રવધુ વચ્ચે સામ સામે જંગ જામશે

hellogujaratnews24x7@gmail.com April 12, 2026
file_0000000096bc71faa36e3613331a5ab1

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૮માં અનોખો રાજકીય જંગ જામશે તેમ લાગી રહ્યું છે. જેમાં એક જ પરિવારની સાસુ અને પુત્રવધુ આમને સામને ચૂંટણી મેદાનમાં ઉતરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચુંટણી માટે વોર્ડ નંબર ૦૮માં થી પુત્રવધુ હીનાબેન થરેશાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે જ્યારે બીજી બાજુ સાસુ રેખાબેન થરેશાએ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. આમ એક જ વોર્ડમાં પરિવારજનો વચ્ચે સીધી ટક્કર બનતા મતદારો પણ મૂંઝવણમાં મુકાયા છે કે સાસુને મત આપવો કે પુત્રવધુને ? પરંતુ ચુંટણી પરિણામને દિવસે સ્પષ્ટ થઈ જશે કે કોની જીત થાય છે અને કોને હારનો સામનો કરવો પડે છે. હાલ તો બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અનોખા ચૂંટણી જંગને કારણે વોર્ડ નંબર ૦૮માં ચૂંટણી પ્રચાર વધુ રસપ્રદ બનશે તેમ લાગી રહ્યું છે.

 

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વઢવાણ હવામહેલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો
Next: લખતર-વિરમગામ હાઈવે પર છારદ ગામ પાસે ટ્રકની અડફેટે ૦૭ પદયાત્રીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા

Related News

file_00000000c7d47208abecb20c9a23cf06

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

hellogujaratnews24x7@gmail.com May 28, 2026
file_00000000655871faa0c1d778347ef68f

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…

hellogujaratnews24x7@gmail.com May 23, 2026
file_00000000def072079acc9aa05c343296

COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…

hellogujaratnews24x7@gmail.com May 21, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….
  • સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…
  • સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…
  • COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…
  • સુરેન્દ્રનગર શહેરમાં ASP, પોલીસ અને PGVCL ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન રૂ.1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ…

Recent Comments

No comments to show.

Archives

  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_00000000c7d47208abecb20c9a23cf06

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

hellogujaratnews24x7@gmail.com May 28, 2026
file_0000000024bc72088fe9860e421552c9

સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…

hellogujaratnews24x7@gmail.com May 24, 2026
file_00000000655871faa0c1d778347ef68f

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…

hellogujaratnews24x7@gmail.com May 23, 2026
file_00000000def072079acc9aa05c343296

COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…

hellogujaratnews24x7@gmail.com May 21, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.