Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર જીલ્લાના AAPના હોદ્દેદાર સતીશભાઈ ગમારાએ પક્ષ સાથે છેડો ફાડતા રાજકારણ ગરમાયું

hellogujaratnews24x7@gmail.com April 15, 2026
Screenshot_20260415-114819_InShot

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી સતીશભાઈ ગમારા સહિત અંદાજે ૪૦ થી વધુ કાર્યકરોએ પક્ષ છોડીને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને જૂથબંધીના કારણે અસંતોષ જોવા મળી રહ્યો છે જેના પગલે સતીશભાઈ ગમારા સહિતના કાર્યકરોએ રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચુંટણીઓને ધ્યાનમાં રાખીને આ રાજકીય ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીના આગેવાનોના આ નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા તેમજ વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર LCB પોલીસે ચુંટણી પહેલા પાટડીના સેડલા ગામની સીમમાં થી રૂ.૭૬.૫૬ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો
Next: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરીપર બ્રીજ પર ટ્રકમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

Related News

file_000000008e7471faa11bb2dc25d05521

શું છે HANTA VIRUS જાણો અને સાવચેત રહો…

hellogujaratnews24x7@gmail.com May 10, 2026
file_000000008c9472079f09e07d4562ac2b

જોરાવરનગર પોલીસે યુવતી સાથે દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો…

hellogujaratnews24x7@gmail.com May 8, 2026
file_00000000e80872079177b1da478d5365

સુરેન્દ્રનગરની સરદાર સોસાયટીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ

hellogujaratnews24x7@gmail.com May 5, 2026

Recent Posts

  • શું છે HANTA VIRUS જાણો અને સાવચેત રહો…
  • ચોટીલા ડેપ્યુટી કલેકટર H.T.મકવાણા અને ટીમ દ્વારા સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર કાળી રેતીનું ખનન ઝડપી પાડ્યું.
  • જોરાવરનગર પોલીસે યુવતી સાથે દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો…
  • રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે ચોટીલા તાલુકામાંથી ઈંગ્લીશ દારૂ સાથે 03 શખ્સોને ઝડપી લીધા
  • સુરેન્દ્રનગરની સરદાર સોસાયટીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ

Recent Comments

No comments to show.

Archives

  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_000000008e7471faa11bb2dc25d05521

શું છે HANTA VIRUS જાણો અને સાવચેત રહો…

hellogujaratnews24x7@gmail.com May 10, 2026
file_00000000714071fa9f02b7ddd95ae060

ચોટીલા ડેપ્યુટી કલેકટર H.T.મકવાણા અને ટીમ દ્વારા સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર કાળી રેતીનું ખનન ઝડપી પાડ્યું.

hellogujaratnews24x7@gmail.com May 10, 2026
file_000000008c9472079f09e07d4562ac2b

જોરાવરનગર પોલીસે યુવતી સાથે દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો…

hellogujaratnews24x7@gmail.com May 8, 2026
file_0000000019c8720983183c632341dcb5

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે ચોટીલા તાલુકામાંથી ઈંગ્લીશ દારૂ સાથે 03 શખ્સોને ઝડપી લીધા

hellogujaratnews24x7@gmail.com May 7, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.