Let’s help Friends Care Foundation to serve seniors.
🙏🏻🌷 Friends care foundation 🌷🙏🏻
એક રાષ્ટ્ર માટે એક થઈ ને કામ કરીયે.
Friends care foundation ના વૃધ્ધાશ્રમ “માનવતા ના મંદિર ” માં આપની સહાય ની જરૂરત છે.કોરોના ની મહામારી ના કારણે અમારા વૃધ્ધાશ્રમ માં પૂરતી સહાય નથી મળી રહી તેથી તમારા જેવા દાતાની સહાય ની જરૂરત પડી હતી. જે અમારા વૃધ્ધાશ્રમ ના બા અને દાદા ના જમણવાર નો ખર્ચો પૂરો કરી શકે.
૧.એક દિવસ નો જમવા માટે ખર્ચો ૩૦૦૦/- જેમ સવારનો ૨૦૦૦/- અને સાંજ નો જમવા માટે ૧૦૦૦/-
૨ દિવસ ના જમવા માટે ૬૦૦૦/-
૩ દિવસ ના જમવા માટે ૯૦૦૦/-
૪ દિવસ ના જમવા માટે ૧૨,૦૦૦
૫ દિવસ ના જમવા માટે ૧૫,૦૦૦/-
🙏🏻🌷 તો આપના થી બનતી સહાય કરવા વિનંતી 🌷🙏🏻
અમે પણ આ સેવાયજ્ઞમાં આપના સકારાત્મક જવાબની રાહ જોઈ રહ્યા છીએ. જેમ બને તેમ જલ્દી મદદ મોકલવા વિનંતી…🙏😊