Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરીપર બ્રીજ પર ટ્રકમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

hellogujaratnews24x7@gmail.com April 16, 2026
IMG-20260416-WA0031

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર હરીપર બ્રિજ નજીક પૂઠાં સહિતનો માલસામાન ભરીને જઈ રહેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં ટ્રક ચાલક અને ક્લીનરે સમય સૂચકતા દાખવી તાત્કાલિક ટ્રકમાંથી બહાર નીકળી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી. જો કે ટ્રકમાં ભરાયેલ પૂઠાં સહિતનો મુદ્દામાલ આગમાં બળી ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. જ્યારે આગ લાગતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો સહિત પોલીસ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.આ બનાવને પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક પર અસર પણ જોવા મળી હતી.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર જીલ્લાના AAPના હોદ્દેદાર સતીશભાઈ ગમારાએ પક્ષ સાથે છેડો ફાડતા રાજકારણ ગરમાયું
Next: Next Post

Related News

IMG-20260412-WA0000

ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ૦૧માં ભાજપની પેનલ બિનહરીફ વિજેતા બની

hellogujaratnews24x7@gmail.com April 11, 2026
IMG-20260410-WA0002

સુરેન્દ્રનગર SOG પોલીસે ધ્રાંગધ્રા શહેરના રહેણાંક મકાનમાંથી સુકા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

hellogujaratnews24x7@gmail.com April 10, 2026
IMG-20260403-WA0047

સુરેન્દ્રનગર LCB પોલીસ દ્વારા ધ્રાંગધ્રા હાઈવે પર થી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર ઝડપાઈ

hellogujaratnews24x7@gmail.com April 3, 2026

Recent Posts

  • (no title)
  • ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરીપર બ્રીજ પર ટ્રકમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો
  • સુરેન્દ્રનગર જીલ્લાના AAPના હોદ્દેદાર સતીશભાઈ ગમારાએ પક્ષ સાથે છેડો ફાડતા રાજકારણ ગરમાયું
  • સુરેન્દ્રનગર LCB પોલીસે ચુંટણી પહેલા પાટડીના સેડલા ગામની સીમમાં થી રૂ.૭૬.૫૬ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો
  • સુરેન્દ્રનગરના રતનપરને પોપટપરા વિસ્તાર સાથે જોડતા રસ્તાના પુનઃનિર્માણની કામગીરી શરૂ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી

Recent Comments

No comments to show.

Archives

  • April 2026

Categories

  • Chotila
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

IMG-20260417-WA0038

hellogujaratnews24x7@gmail.com April 17, 2026
IMG-20260416-WA0031

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરીપર બ્રીજ પર ટ્રકમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

hellogujaratnews24x7@gmail.com April 16, 2026
Screenshot_20260415-114819_InShot

સુરેન્દ્રનગર જીલ્લાના AAPના હોદ્દેદાર સતીશભાઈ ગમારાએ પક્ષ સાથે છેડો ફાડતા રાજકારણ ગરમાયું

hellogujaratnews24x7@gmail.com April 15, 2026
IMG-20260414-WA0154

સુરેન્દ્રનગર LCB પોલીસે ચુંટણી પહેલા પાટડીના સેડલા ગામની સીમમાં થી રૂ.૭૬.૫૬ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો

hellogujaratnews24x7@gmail.com April 14, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.