Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર A-ડિવિઝન પોલીસે કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

hellogujaratnews24x7@gmail.com April 20, 2026
IMG-20260420-WA0127

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને મોટાભાગે અલગ અલગ વિસ્તારોમાંથી ઈકો કારના સાયલેન્સરની ચોરીના બનાવો વધુ બનતા હોવાથી પોલીસ દ્વારા પણ આ અંગે ગંભીરતા દાખવી આ ગેંગને ઝડપી પાડવા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે રાત્રિના સમયે દાળમીલ રોડ પાસેથી ઈકો કારના સાયલેન્સરની ચોરી કરી અમુક શખ્સો રિવરફ્રન્ટ રોડ પર થી પસાર થવાના હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં કાર પસાર થતા તેની તલાશી લેતા તેમાંથી કારના સાયલેન્સર સાથે ચાર શખ્શોને ઝડપી લીધા હતા. જેની પૂરછપરછ કરતા ઈકો કારના સાયલેન્સરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેમજ તલાશી દરમિયાન ઈકો કારના ૦૪ સાયલેન્સર કિંમત રૂ.૧,૬૦,૦૦૦, કાર કિંમત રૂ.૪,૦૦,૦૦૦ સહિત ફૂલ રૂ.૫,૬૦,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલ ચાર શખ્સો (૧) સલીમશા ઈસુબશા દિવાન, રહે.હાલ સુડવેલ, વઢવાણ (૨) મોહીનહુશેન ઉર્ફે ભાણો મુનાફભાઈ વોરા, રહે.ધોળકા (૩) જમીલઅહેમદ ઉર્ફે બાબુ અલારખા મોરી, રહે.ધોળકા અને (૪) મહમદઆશિફ ઉર્ફે મટન મહંમદસિદ્દીક શેખ, રહે.ધોળકા વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં SP પ્રેમસુખ ડેલુ અને ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ સીટી પીઆઈ આર.એમ.સંગાડા તેમજ સ્ટાફના ધનરાજસિંહ વાધેલા, વિજયસિંહ પરમાર, રાજદિપસિંહ ડોડીયા, મહાવીરસિંહ બારડ, ધવલસિંહ સિસોદીયા, રાજુભાઈ પઢેરીયા, પ્રેમજીભાઇ પારધી તેમજ સુરેન્દ્રનગર નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ દ્વારા સફળ કામગીરી કરી હતી.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૩ અને ૦૪ના અપક્ષ ઉમેદવારોના સંયુક્ત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Next: મુળીના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ભવ્ય મહાસંમેલન યોજાયું

Related News

Screenshot_20260615-144132_ChatGPT

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

hellogujaratnews24x7@gmail.com June 15, 2026
file_000000008b1072089dcdbcbc18037133

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

hellogujaratnews24x7@gmail.com June 11, 2026
file_00000000a86471faa0f31c82bb44720e

ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…

hellogujaratnews24x7@gmail.com June 9, 2026

Recent Posts

  • પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?
  • સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…
  • ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…
  • ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતો પાવરગ્રીડ કંપની સામે આક્રમક રીતે લડી લેવાના મુડમાં…
  • સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

Recent Comments

No comments to show.

Archives

  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

Screenshot_20260615-144132_ChatGPT

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

hellogujaratnews24x7@gmail.com June 15, 2026
file_000000008b1072089dcdbcbc18037133

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

hellogujaratnews24x7@gmail.com June 11, 2026
file_00000000a86471faa0f31c82bb44720e

ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…

hellogujaratnews24x7@gmail.com June 9, 2026
file_00000000818072079255a90a5b273c02

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતો પાવરગ્રીડ કંપની સામે આક્રમક રીતે લડી લેવાના મુડમાં…

hellogujaratnews24x7@gmail.com June 3, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.