Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ ગીરવે મુકેલ 35 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા

hellogujaratnews24x7@gmail.com May 2, 2026
file_000000001c1872079f7893483dab14c4

સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં રહેતા અનિલભાઈ પરમારે બે શખ્સો પાસે ગીરવે મુકેલા ૩૫ તોલા સોનાના દાગીના સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલુએ માત્ર ૦૬ કલાકમાં પરત અપાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ અનિલભાઈ પરમારે જાલાભાઈ બાંભા અને હિતેશભાઈ ખરગિયા નામના બે શખ્સો પાસે ૩૫ તોલા સોનાના દાગીના ગીરવે મૂકી રોકડ રકમ ઉછીની લીધી હતી. બાદમાં અરજદારે લીધેલી રકમ પરત ચૂકવી દીધી હોવા છતાં બંને શખ્સો વધુ રકમની માંગણી કરતા હતા. આથી આ અંગે અરજદારે સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલુને રજુઆત કરી હતી. જેને ધ્યાને લઈને એસ.પી.એ તાત્કાલિક એ-ડિવિઝન પોલીસને સૂચના આપી બંને શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ કાર્યવાહી બાદ બંને શખ્સો પાસેથી અંદાજે રૂ.૫૧ લાખની કિંમતના ગીરવે મુકાયેલા સોનાના દાગીના પરત મેળવવામાં આવ્યા હતા, જે એસ.પી. પ્રેમસુખ ડેલુએ અરજદારને પરત સોંપ્યા હતા. આ પ્રસંગે એસ.પી. પ્રેમસુખ ડેલુએ વ્યાજખોરો, અસમાજિક તત્વો અને માથાભારે શખ્સો સામે કોઈપણ પ્રકારના ડર વગર આગળ આવી રજુઆત અને ફરિયાદ કરવા અપીલ પણ કરી હતી.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ચોટીલાના ખેરાણા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો.

Related News

file_0000000047e0720883622bacae76b1ef

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભાજપની શાનદાર જીત : વિપક્ષોના સુપડા સાફ…

hellogujaratnews24x7@gmail.com April 29, 2026
file_00000000264871f5ac750abb173a96dc

સુરેન્દ્રનગર જીલ્લામાં આજે ૩૦ થી વધુ સ્થળો પર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મત ગણતરી યોજાશે

hellogujaratnews24x7@gmail.com April 27, 2026
IMG-20260420-WA0127

સુરેન્દ્રનગર A-ડિવિઝન પોલીસે કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

hellogujaratnews24x7@gmail.com April 20, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ ગીરવે મુકેલ 35 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા
  • રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ચોટીલાના ખેરાણા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો.
  • સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભાજપની શાનદાર જીત : વિપક્ષોના સુપડા સાફ…
  • સુરેન્દ્રનગર જીલ્લામાં આજે ૩૦ થી વધુ સ્થળો પર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મત ગણતરી યોજાશે
  • સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયત માટે જેપર ગામમાં આજે પુન:મતદાન યોજાશે.

Recent Comments

No comments to show.

Archives

  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_000000001c1872079f7893483dab14c4

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ ગીરવે મુકેલ 35 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા

hellogujaratnews24x7@gmail.com May 2, 2026
file_0000000033747207b9194ec21a356982

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ચોટીલાના ખેરાણા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો.

hellogujaratnews24x7@gmail.com May 1, 2026
file_0000000047e0720883622bacae76b1ef

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભાજપની શાનદાર જીત : વિપક્ષોના સુપડા સાફ…

hellogujaratnews24x7@gmail.com April 29, 2026
file_00000000264871f5ac750abb173a96dc

સુરેન્દ્રનગર જીલ્લામાં આજે ૩૦ થી વધુ સ્થળો પર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મત ગણતરી યોજાશે

hellogujaratnews24x7@gmail.com April 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.