Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…

hellogujaratnews24x7@gmail.com May 24, 2026
file_0000000024bc72088fe9860e421552c9

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે મળતી માહિતી મુજબ રાજકોટ રેન્જ IG ની ટીમ દ્વારા સાયલા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમ્યાન સાયલા-સુદામડા ચોકડી પાસે થી DYSP તરીકેની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઈમ સહિત વિવિધ રીતે લોકો સાથે છેતરપિંડી આચરનાર સોહિલખાન બિસ્મિલ્લાહખાન પઠાણ રહે. સાયલા વાળાને રાજકોટ રેન્જ IG ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. વધુ તપાસ દરમિયાન આરોપીએ આર્થિક લાભ મેળવવાના હેતુથી DYSP તરીકેની ખોટી ઓળખ ઉભી કરી હોવાનું સામે આવ્યું હતું તેમજ બનાવટી ફોટા, નકલી આઈકાર્ડ સહિતના ખોટા દસ્તાવેજો તૈયાર કરી તેને સોશિયલ મીડિયામાં પણ તે ડોક્યુમેન્ટ અને ફોટાઓ અપલોડ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ નકલી DYSP પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી છે.

– Viren Dangrecha.

 

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…
Next: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

Related News

file_00000000222c720ba7af53d20ea8f3fe

સાયલાના સુદામડા ગામની સીમમાંથી ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું ખનન સહિત ફૂલ રૂ.3.40 કરોડનો મુદામાલ ઝડપાયો….

hellogujaratnews24x7@gmail.com May 15, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…
  • પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…
  • ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

Recent Comments

No comments to show.

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
file_0000000096dc71fa9ccf7484d02d5e0f

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

hellogujaratnews24x7@gmail.com June 23, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.