Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સાયલાના સુદામડા ગામની સીમમાંથી ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું ખનન સહિત ફૂલ રૂ.3.40 કરોડનો મુદામાલ ઝડપાયો….

hellogujaratnews24x7@gmail.com May 15, 2026
file_00000000222c720ba7af53d20ea8f3fe

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સાયલાના સુદામડા ગામની સીમમાં આવેલ અલગ અલગ બે ખાણોમાંથી બ્લેક સ્ટોન ખનીજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે દરોડા દરમિયાન સ્થળ પરથી બ્લેક સ્ટોન ભરેલ ૦૯ ડમ્પર, ૦૪ હિટાચી મશીન સહિત કુલ રૂ.3.40 કરોડનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા બે ભૂમાફિયા સહિત કુલ 04 શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરવા સ્થાનિક પોલીસ તેમજ ખાણ-ખનીજ વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું ખનન ઝડપાતા સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક સ્તરે લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર ખનન અંગે તંત્ર અજાણ હતું કે પછી આંખ આડા કાન કરવામાં આવ્યા હતા તે મુદ્દે પણ ચર્ચાઓ તેજ બની છે.

– Viren Dangrecha.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર LCB પોલીસે તલસાણા સોલાર પ્લાન્ટમાં ચોરીના 02 આરોપીઓને ઝડપી પાડ્યા…
Next: સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુની બેદરકારી દાખવનાર PSI સામે કડક કાર્યવાહી.

Related News

file_0000000024bc72088fe9860e421552c9

સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…

hellogujaratnews24x7@gmail.com May 24, 2026

Recent Posts

  • વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…
  • સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

Recent Comments

No comments to show.

Archives

  • September 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_00000000a8ec820bb38caa52405394a5

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

hellogujaratnews24x7@gmail.com September 14, 2026
file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.